Created by Amit Patel
Fusion Garba Dance
Fusion of different garba steps
Share and Subscribe our YouTube channel
ગુજરાતી માણસ એટલે દરેક દેશ અને પ્રદેશની સંસ્કૃતિને માણે. અને ક્યાંક જો મોજ પડે તો એમાં પણ ગરબા કરે....
અરેબિક સંસ્કૃતિના ડબકે ડાન્સની ગરબા સાથેની જુગલબંધી.... સાંભળવામાં થોડું વિચિત્ર/અઘરું લાગે. પણ જોયા પછી આપના મુખથી નીકળશે......
Music by : Amit patel (d'square sound designer. Nadiad)
Singer : Montu
Sound designed By : Jayesh
Video Edit By : Mahesh Solanki
Dance By : Khelaiya Group, Nadiad.
Rapper : Deep (Anand)
Cinematography : Jay
જો અમારુ આ ગીત ગમે તો અમારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા તમારા ગરબાઘેલાં મિત્રોને શેર કરજો..
Dsquare Sound Designers Nadiad
Ph: +91 95122 81081
+91 98254 55555
コメント